ભારત પાસે માત્ર 25 દિવસનું તેલ બચ્યું

સરકાર નવા સપ્લાયર્સની શોધમાં, રશિયા બન્યું આશાનું કિરણ; હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાનો કોઈ પ્લાન નથી પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારત પાસે હવે માત્ર 25 દિવસનો ક્રૂડ ઓઈલ એટલે કે કાચા તેલ…

મક્કા-મદીનામાં સુરત જિલ્લાના 300થી વધુ યાત્રાળુ ફસાયા

મધ્ય-પૂર્વમાં ફ્લાઇટ રદ થતાં પરિવારજનોમાં ચિંતા; પાછા લાવવા વ્યવસ્થા કરવા માગ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે મધ્ય-પૂર્વના દેશોમાં હવાઈ મુસાફરી પર ગંભીર અસર થઈ છે. સુરક્ષાના કારણોસર ઉડાન પ્રતિબંધો લાગુ કરાતા સાઉદી સહિતની આંતરરાષ્ટ્રીય…

અમેરિકાએ કહ્યું- કુવૈતે અમારા 3 ફાઇટર જેટ તોડી…

ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. અમેરિકાએ જણાવ્યું કે કુવૈતે તેના 3 F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટ્સને તોડી પાડ્યા છે. અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર, કુવૈતની એર ડિફેન્સ સિસ્ટમે ભૂલથી આ વિમાનોને દુશ્મન સમજીને…